જુગાર રમે દીકરો અને માર ખાય બાપ | ONLINE GAMBLING
ઉપલેટામાં ઓનલાઈન જુગારમાં પુત્ર રૂપિયા 5 લાખ હારી જતા પિતાનું અપહરણ. ગેરકાયદેસરના ઓનલાઈન જુગારનો વેપલો આ પંથકમાં ધમધમે છે. પુત્રના પાપે પિતાનું અપહરણ કરનારાઓને કોની શેહ ? રતિભાઈ માણાવદરીયા નું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યું . પુત્ર કેવિન ઓનલાઈન જુગારમાં રૂપિયા 5 લાખ હારી જતા પિતા પાસે વસૂલી મંગાઈ. 3 અપહરણકારો સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ. રાજકોટ જિલ્લામાં યંત્રના નામે ચાલતા ઓનલાઈન જુગાર એક વ્યાપક બદી. ઉધારમાં ઓનલાઈન જુગાર રમાડીને પછી નાણાની કરી રહ્યા છે પઠાણી ઉઘરાણી. શું ઓનલાઈન જુગારના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલ છે ?
#onlinegamblingnews #gambling #gujarat #rajkot #upleta #yantra #yantras #gujaratpolice ##kidnapping #fatherson #loss #lossingambling #recovery #jugar #kidnappers #lawandorder #policecomplaint
.
.
#gujaratinews #nationplusnewsgujarati #newstoday #fatafatnews #todaygujaratinews #livegujaratinewschannel #livefatafatnews #onlinelatestnews #updatesvadodara #newsvadodara #newslive #topnewsstories #latestnews #vadodaracity #gujaratinewstoday